
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા બે શોની ધમાકેદાર રજૂઆત
સામાજિક ગુજરાતી પિક્ચર એટલે ઘરનું દર્પણ. કહેવાય છે કે ‘બાપને વહાલી દીકરી ને માને વહાલો દીકરો’. દીકરી પ્રેમ કરે તો તેને ના નહીં પાડતા. ‘પ્રેમ પ્રેમ સહુ કરે, પ્રેમ ના જાણે કોઈ, જો જગતમાં જાણે પ્રેમ તો જુદા રહે નહીં કોઈ.’ તમારા દીકરી અને દીકરા સાથે આ પિક્ચર જરૂરથી જોજો વ્હાલી મંગળવાર, તા. 22 જુલાઈ રાત્રે 9.30 કલાકે. સ્થળ: મિરાજ સિનેમા, આર-મોલ, એલબીએસ માર્ગ, મુલુન્ડ ચેકનાકા, મુલુન્ડ (વેસ્ટ). ખાસ નોંધ: આ પિક્ચરની ટિકિટ શો દરમ્યાન ડાયરેક્ટ મિરાજ સિનેમા ખાતેથી રાત્રે 9 કલાકે મળશે. બીજો ધમાકેદાર શો-તદ્દન નવું નાટક ‘મસ્ત મજાનું ફેમિલી’ સોમવાર, તા. 4 ઓગસ્ટ રાત્રે 9 કલાકે કાલિદાસ હોલ ખાતે રાખેલ છે. ખાસ નોંધ: નવી મેમ્બરશીપ આવકાર્ય છે.
સંપર્ક : રાજેન્દ્ર અગરબત્તી -98203 02902, વિશાલ મહેતા- 9819026737.