
જૈન સોશ્યલ ગ્રુપ મુલુંડના આગામી પ્રોગ્રામો
ગ્રુપનું આગામી પ્રોગ્રામ નવું અને ખુબજ સુંદર અલૌકિક પારિવારીક ગુજરાતી પિક્ચર ‘સંઘવી એન્ડ સન્સ’ મિરાજ સિનેમા, આર-મૉલ મુલુંડ ખાતે રાખવામાં આવશે. તેની જાહેરાત ટૂંક સમયમાં વોટ્સએપ દ્વારા જણાવવામાં આવશે.
આગામી પ્રોગ્રામો માટેની તારીખો નોંધી રાખશો. તા.12મી ઓગસ્ટ અને 8મી સપ્ટેમ્બર 2025.
બાલી ફાઈવસ્ટાર લક્ઝુરીઅસ ટૂર 6 રાત્રી અને 7 દિવસની તા.11 સપ્ટેમ્બર થી 17 મી સપ્ટેમ્બરના જઈ રહી છે.
એમાં પહેલી ટૂરનું બુકિંગ ફૂલ થઈ ગયેલ છે. બીજી ટૂરનું બુકિંગ વહેલો તે પહેલાના ધોરણે ચાલુ છે.
સંપર્ક પ્રમુખ જયંતિલાલ મૈશેરી-9819748250, સેક્રેટરી હિરેનભાઈ શાહ-9323865956, મહેશ કે. સાવલા-7045749123
મનોરંજન






મનોરંજન