રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫

ગીત-સંગીતના બેતાજ બાદશાહ રાજેન્દ્ર અગરબત્તી અને વિશાલ બિટ્સની શાનદાર રજૂઆત

ગીત-સંગીતના બેતાજ બાદશાહ અને વિશાલ બિટ્સની શાનદાર રજૂઆત રાજેશ અનમના સથવારે એક ગીત સાંભળો અને બીજું ગીત સાંભળવાની વરસાદી મજા આવે એવા જૂના લોકપ્રિય ગીતોના વાવાઝોડા સમાન રસલ્હાણ કાર્યક્રમ આવતા બુધવાર, તા.18 જૂનના રાત્રે 9 કલાકે કાલિદાસ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો છે. 
મન ડોલાવી દે તેવા જૂના કર્ણપ્રિય ગીતો ફેમિલી સાથે સાંભળવાનો આ સોનેરી અવસર ચૂકતા નહીં. આપની ટિકિટ ફોન ઉપર બુક કરાવી શકો છો. ગ્રુપ બુકીંગ આવકાર્ય. બુકીંગ માત્ર છેલ્લા 3 દિવસ (16,17,18 જૂન) સમય : સવારના 9 થી 12 અને સાંજના 5 થી 
રાતના 8. 
વધુ વિગત માટે સંપર્ક : રાજેન્દ્ર અગરબત્તી-9820302902, રાજેશ અનમ-9821439780.