સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫

ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા

ગુુરૂપૂર્ણિમાના પાવન અવસરે મુલુંડના વિધાનસભ્ય મિહિરભાઈ કોટેચાએ પરમ ગુુરૂ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા. શુભમ ભવ:, ક્ષેત્રમ ભવ: મંગલમ ભવ: કલ્યાણમ ભવ: આશીર્વાદ લઈ અને ધન્ય ધન્ય થયાં હતા.