
સમાચાર
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
વોર્ડ નં.104માં પ્રકાશ ગંગાધરે દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શુક્રવાર તા. 13 જૂનના રોજ મુલુંડ પશ્ર્ચિમ સ્થિત બારકુ પાટીલ ઉદ્યાન ખાતે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. 104 દ્વારા માજી નગરસેવક અને મુંબઈ હાઉસિંગ ફેડરેશનના સંચાલક પ્રકાશ ગંગાધરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કે.રાજકુમાર નાડર, જીગર ચંદે, પ્રકાશ મોટે, મધ્ય મુલુંડ વિધાનસભાના અધ્યક્ષા પૂજા સિનારી, વોર્ડ નંબર 104 પ્રમુખ અભિજીત સાબળે, શ્રી પ્રશાંત સિનારી, પ્રકાશ જાધવ, સનિકા ચવ્હાણ, સુનીલ ટોપલે, અશોક સાવંત, અશોક ઠક્કર, પરેશ સોમૈયા તેમજ અન્ય માન્યવર ઉપસ્થિત રહ્યા હતા.