ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫

ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા

પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ સહેલાણીઓની હત્યા કરવાની ઘટનાના વિરોધમાં મુલુંડ રેલવે સ્ટેશન પર માર્યા ગયેલાઓને આપવામાં આવેલી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મંડલ પ્રમુખો પૂજા સિન્નારી, ગણેશ પાંડે, અનીષ જોશી, કાશ્મીરાબેન ભટ્ટ, યોજના ઠોકલે તેમજ યુવા નેતા વિરલ શાહ જોડાયા હતા.