ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૭ મે, ૨૦૨૫

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો

1 મે મહારાષ્ટ્ર દિન અને કામગાર દિવસ નિમિત્તે મહાનગર પાલિકા ટી વોર્ડ સફાઈ કામદારનો પૂર્વ નગરસેવિકા શ્રીમતી સમિતા કાંબળે દ્વારા સત્કાર કરવામાં આવ્યો. ઈશાન્ય મુંબઈ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ વિનોદ કાંબળે, મંડળ અધ્યક્ષ સૌ. પૂજા સિનારી, વોર્ડ અધ્યક્ષ મનીષ જોશી, સુનીલ ટોપલે, મનોજ શાહ, સવિતા રાજપૂત, અજય ચિંચોલે, દિપા કદમ તેમજ કાર્યકરો  ઉપસ્થિત રહી સહયોગી થયાં હતાં.