
સમાચાર
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
મુલુંડમાં ફ્રેબ્યુલસ કિડસ ક્લબનું શાનદાર ઓપનીંગ
મુલુંડ(વે.)માં 10, બિશેન ઉદ્યોગ, આશા નગર, મુુલુંડ ખાતે ધ ફ્રેબ્યુલસ કિડસ ક્લબની શાનદાર ઓપનીંગ રવિવાર, તા.15 જૂનના શ્રી અશોક શાહ (V Trans- Chairman)ના શુભહસ્તે કરવામાં આવ્યું. 1645 દિવસના અથાગ પરિશ્રમ બાદ આ સ્વપ્ન સાકાર થયું છે. આ ક્લબ 2 વર્ષથી 8 વર્ષની ઉંમરના બાળકોના આ ધ ફેબ્યુલસ સમયને ધ્યાનમાં રાખીને, બાળકોના પ્રારંભિક બાળ વિકાસ નિષ્ણાંતોની ટીમ દ્વારા આગળ ધપાવી રહ્યાં છે. જુદા જુદા શહેરોમાં 75000 થી વધુ બાળકો આ પ્રોગ્રામ સાથે જોડાયલા છે. આવનારા દિવસોમાં 250 ક્લબ કરવાના સંકલ્પ સાથે આ ટીમ આગળ ધપી રહી છે.
મુલુંડવાસીઓ માટે આગામી રવિવાર, તા.22 જૂન સુધી સાંજના 5 થી 7 દરમ્યાન ફ્રી એન્ટ્રી ખુલ્લી રહેશે, એવું રાજેશ પંડ્યા Founder of The Fabulous Kids Club એ જણાવ્યું હતું.
વધુ વિગત માટે તમે સંપર્ક કરી શકો છો ખજ્ઞબશહય: 8591527769.