
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
મુલુંડ(ઈ) રાજે સંભાજી સભાગૃહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
શનિવાર, તા. 21 જૂનના આંતરરાષ્ટ્રિય યોગ દિવસનું રાજે સંભાજી સભાગૃહ મુલુંડ ઈસ્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિક્ષક ફાલ્ગુની, કલ્પના તથા હસમુખના નેજા હેઠળ વિવિધ આસનો ઉપરાંત મુદ્રાઓ વિશે સમજણ આપવામાં આવી હતી મુખ્ય મહેમાન શ્રી દીપકભાઈ સાવંતે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.