
સમાચાર
બુધ્વાર, ૨૫ જૂન, ૨૦૨૫
ધારાસભ્ય મિહિર કોટેચા મુલુંડની દીકરી શ્રદ્ધા ધવનને તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમદાવાદમાં થયેલા કમનસીબ પ્લેન ક્રેશમાં મુલુન્ડમાં રહેતા એર ઈન્ડિયાના સીનિયર ક્રૂ મેમ્બર શ્રદ્ધા ધવનનું દુ:ખદ અવસાન થતાં આમદાર મિહિર કોટેચાએ મૃતકના ઘરની મુલાકાત લઈને તેમના પરિવારને સાંત્વના આપી હતી અને શ્રદ્ધા ધવનના આત્માને શાશ્ર્વત શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અપાર ખોટ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.