રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫
શ્રી મુલુંડ ગુજરાતી સમાજ દ્વારા નોટબુક વિતરણ

શ્રી મુલુંડ ગુજરાતી સમાજ દ્વારા નોટબુક વિતરણ

શુક્રવાર તા. 27 જૂનના, શ્રી મુલુંડ ગુજરાતી સમાજ દ્વારા સ્વ. જગન્નાથભાઈ  જોશીની સ્મૃતિમાં ગંગા સ્વરુપ શારદાબેન જોશીની પ્રેરણાથી શ્રી રાહુલભાઈ  જોશીએ આપેલ આર્થિક સહયોગ દ્વારા મુલુંડની એસ.એમ.પી.આર.ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓને 150 ડઝન નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ શરદભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું અને મુખ્ય અતિથિ રાહુલભાઈ જોશીએ આશીર્વચન કહ્યાં.
આ પ્રસંગે શ્રી મુલુંડ ગુજરાતી સમાજના ઉપ પ્રમુખો રમેશભાઈ કોટક  તથા રાકેશભાઈ જોશી, મહામંત્રી લાલજી સર, મંત્રી અલ્પેશ દેઢીયા, સંયોજક સંજીવ જોશી, કોષાધ્યક્ષ કલ્પનાબેન ખંધેડીયા હાજર હતાં. કાર્યક્રમનું  સંચાલન શ્રી મુલુંડ ગુજરાતી સમાજના કારોબારી સભ્ય કિશોર સર અને શાળાના શ્રીમતી કલ્પનાબેને કર્યું અને પ્રિન્સિપાલ સંગીતાબેન પટેલએ આભાર 
વિધિ કરી.

...
શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે નોટબુકનું વિતરણ સંપન્ન

બિઝનેસ

શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતના દરે નોટબુકનું વિતરણ સંપન્ન

આઈડિયલ હોમ વેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ

બિઝનેસ

આઈડિયલ હોમ વેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ

CREDAI MCHI થાણે દ્વારા આયોજિત ‘બિઝનેટ’ કાર્યક્રમને જબરદસ્ત સફળતા

બિઝનેસ

CREDAI MCHI થાણે દ્વારા આયોજિત ‘બિઝનેટ’ કાર્યક્રમને જબરદસ્ત સફળતા

મુલુંડ ઇસ્ટ વ્યાપારી એસોસિએશન (MEVA) દ્વારા નોટબૂક વિતરણ

બિઝનેસ

મુલુંડ ઇસ્ટ વ્યાપારી એસોસિએશન (MEVA) દ્વારા નોટબૂક વિતરણ

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા નોટબુકનું વિતરણ

બિઝનેસ

લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા નોટબુકનું વિતરણ

Growth Quest

બિઝનેસ

Growth Quest