
મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અગ્નિશમન ટેકનિક્સની ટ્રેનિંગ અપાઈ
હાલના સમયમાં મુંબઈમાં વધતી આગની ઘટનાઓને જોતાં, લોકોના જાન-માલના નુકસાનને ઓછું કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત મુંબઈ પોલીસ દ્વારા મુલુંડ પોલીસ સ્ટેશનમાં એક વિશેષ અગ્નિશમન પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને આગ હોલવવાની ટેકનિક્સ અને સુરક્ષા માટેના ઉપાયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રશિક્ષણ સત્રનું આયોજન આસિ. પોલીસ કમિશ્નર (ઝોન 7) વિજયકાંત સાગરના માર્ગદર્શન...
સમાચાર

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડમાં પાઘડીની ઇમારતોના પુનર્વિકાસ વિશે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન થયું

સોમવાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડના વસંત ઓસ્કાર પરિસરના ઝાડમાંથી અઢી કિલો વજનના ખીલા ખેંચી કઢાયા

શુક્રવાર, ૨૫ એપ્રિલ, ૨૦૨૫
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની દુર્દશા સામે વિશ્વ હિન્દુ પરિષદનો દેખાવો


ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫
શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓની છેડતી કરતા મુલુંડની બીએમસીની સ્કૂલના છેલબટાઉ શિક્ષકને મનસેએ પાઠ ભણાવ્યો

ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫