
મુલુંડમાં પાઘડીની ઇમારતોના પુનર્વિકાસ વિશે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન થયું
કચ્છી ઍડ્વોકેટ્સ વેલ્ફેર અસોસિએશન (ઊંઅઠઅ) દ્વારા રવિવાર, 27 એપ્રિલના રોજ જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મુલુંડ (વેસ્ટ) ખાતે પાઘડીની ઇમારતોનો પુનર્વિકાસ, ખાસ કરીને એ ઈમારત જે જર્જરિત અથવા જોખમી હાલતમાં છે એ વિશે સંબંધિત લોકોને માર્ગદર્શન આપવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઍડ્વોકેટ અનિલ ગાલાએ ‘પાઘડીની ઇમારતોના પુનર્નિર્માણ / પુનર્વિકાસ’; ઍડ્વોકેટ પીયૂષ શાહએ ‘હાઉસિંગ સોસાયટી ઇમારતોનો પુનર્વિકાસ’; ઍડ્વોકેટ નીલ ગાલાએ ‘ઇખઈ દ્વારા ખોટી રીતે ખતરનાક જાહેર કરાયે...
સમાચાર

સોમવાર, ૨૮ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડના વસંત ઓસ્કાર પરિસરના ઝાડમાંથી અઢી કિલો વજનના ખીલા ખેંચી કઢાયા

શુક્રવાર, ૨૫ એપ્રિલ, ૨૦૨૫
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની દુર્દશા સામે વિશ્વ હિન્દુ પરિષદનો દેખાવો


ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫
શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓની છેડતી કરતા મુલુંડની બીએમસીની સ્કૂલના છેલબટાઉ શિક્ષકને મનસેએ પાઠ ભણાવ્યો

ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડમાં રૂા.80 કરોડની લાગતથી બનનારા બર્ડ પાર્કમાં 18 પ્રજાતિઓના 206 જેટલા પક્ષીઓ વસાવાશે

બુધ્વાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫