શનિવાર, ૨૫ ઑક્ટ્બર, ૨૦૨૫
રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ દ્વારા રંગીલો રાસ અંતર્ગત ગરબા રાસ કાર્યક્રમનું આયોજન

રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ દ્વારા રંગીલો રાસ અંતર્ગત ગરબા રાસ કાર્યક્રમનું આયોજન

રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ તા.20 સપ્ટેમ્બર 2025 શનિવાર સાંજના 6 કલાકે રંગીલો રાસ રાસ ગરબાના પ્રોગ્રામનું આયોજન કર્યું છે. કાર્યક્રમના કલાકાર પ્રસિદ્ધ ગાયક ‘મનીષ જોશી’ છે અને કાર્યક્રમનું સ્થળ ગોલ્ડન સેલીબ્રેશન એસી હોલ છે.
પ્રોગ્રામ બેક ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે. રંગીલો રાસ 2.0 થી જે ફંડ મળશે તે દહાણુ સ્કૂલમાં નવમી અને દસમીના વિદ્યાર્થીઓની ફી માટે વપરાશે અને ઓમેગા (ખીંડીપાડા) સ્કૂલમાં લેબોરેટરી બનાવવા માટે વપરાશે.
ગત વર્ષે રંગીલો રાસ પ્રોગ્રામમાંથી મળેલ ફંડથી રોટરી ક્લબે વાડામાં એક ‘આંગનવાડી’ (બાલમંદિર) અને ઓમેગા સ્કૂલમાં લાઈબ્રેરી બનાવી આપી હતી.
આ વર્ષના પ્રોગ્રામમાં ડિસ્કવર ડાન્સ સ્ટુડીયો અસોસીએટ પાર્ટનર છે અને ગુર્જરમાત મીડિયા...

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા ક્વાલિટી નાટકની રજૂઆત: ફેરાફેરીની હેરાફેરી

મનોરંજન

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા ક્વાલિટી નાટકની રજૂઆત: ફેરાફેરીની હેરાફેરી

જૈન સોશ્યલ ગ્રુપ મુલુંડના આગામી પ્રોગ્રામો

મનોરંજન

જૈન સોશ્યલ ગ્રુપ મુલુંડના આગામી પ્રોગ્રામો

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા બે શોની ધમાકેદાર રજૂઆત

મનોરંજન

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા બે શોની ધમાકેદાર રજૂઆત

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપની શાનદાર રજૂઆત: ગમતાં મનગમતાં

મનોરંજન

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપની શાનદાર રજૂઆત: ગમતાં મનગમતાં

ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ - 5

મનોરંજન

ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ - 5

ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ

મનોરંજન

ગુર્જરમાત દ્વારા આયોજિત કિટ્ટી ઉત્સવને મળ્યો ઉત્તમ પ્રતિસાદ