ઝેનિથ ગર્લ્સ કિટ્ટી ગ્રુપની બહેનોએ કિટ્ટી ઉત્સવમાં રંગત સાથે સંગત માણી
પી.કે.રોડ સ્થિત ઝેનિથ ટાવર્સ સોસાયટીની 40 થી 70 વર્ષની બહેનોએ 12 વર્ષ અગાઉથી શરૂ કરેલ ઝેનિથ ગર્લ્સ ગ્રુપ જેમાં સર્વે મેમ્બર બહેનો બધી બિલ્ડીંગની છે. સહુ સાથે મળીને આનંદ અને મોજ માણે. અવનવી ગેમ રમી અલક મલકની વાતો કરી અને ટાઈમ પાસ કરે આ ઉદેશ ગ્રુપનો છે. લગભગ ડિનર કિટ્ટી પાર્ટી કરે છે તો વર્ષે એકાદ વાર લંચ સાથે કિટ્ટી પાર્ટી કરે. અનુકુળ હોય ત્યારે વન ડે પિકનિક પર જઈ આઉટિંગની મોજ માણી આવે અને ફ્રેશ થઈ જાય. તો મોટા મંદિરોના દર્શન કરવા પણ જાય. આમ ભક્તિ પણ સાથે મળીને કરે....
સમાચાર
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ અને કચ્છ યુવક સંઘ મુલુંડ શાખાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરાશે
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫
ડૉ. પુંજાણીના પૂજા હેલ્થકેર દ્વારા મુલુંડમાં નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન
બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫






