ગુરુવાર, ૮ મે, ૨૦૨૫
યુપીથી ફ્લાઈટમાં મુંબઈ આવ-જા કરીને ચોરી કરનાર રીઢા ચોરની મુલુંડ પોલીસ દ્વારા ધરપકડ

યુપીથી ફ્લાઈટમાં મુંબઈ આવ-જા કરીને ચોરી કરનાર રીઢા ચોરની મુલુંડ પોલીસ દ્વારા ધરપકડ

મુલુંડના મેરથોન એમિનન્સ બિલ્ડિંગમાં 17 માર્ચે થયેલી ચોરીમાં આરોપીએ ઘરનું તાળું તોડીને 7 લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં તફડાવ્યાં હતાં. આ કેસની ઝીણવટભરી અને ઝડપી તપાસ કરીને મુલુંડ પોલીસે રીઢા ચોર રાજેશ રાજભરને 30 માર્ચે ઝડપી લીધો હતો. જોકે તેની વધુ પૂછપરછ કરતાં તેણે 12 દિવસમાં પાંચ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. 
મુલુંડ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (cctv) કેમેરાનાં ફુટેજ ચેક કર્યાં ત્યારે એમાં રીઢો ચોર રાજેશ રાજભર દેખાયો હતો. તેના વિશે માહિતી...

સમાચાર

હિટ એન્ડ રનના એક ઓર કિસ્સામાં મુલુંડના કચ્છી હોટેલ માલિકનું મૃત્યુ

ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૨૫

હિટ એન્ડ રનના એક ઓર કિસ્સામાં મુલુંડના કચ્છી હોટેલ માલિકનું મૃત્યુ

રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયો

ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૨૫

રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયો

કચ્છી લોહાણા સમાજની પ્રથમ મોબાઈલએપ સમાજને સમર્પિત : મનોજ ભાઈલાલ કોટક

સોમવાર, ૩૧ માર્ચ, ૨૦૨૫

કચ્છી લોહાણા સમાજની પ્રથમ મોબાઈલએપ સમાજને સમર્પિત : મનોજ ભાઈલાલ કોટક

જાગૃતિ

બુધ્વાર, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫

જાગૃતિ